સ્પેશ્યલ ખેલ મહાકુંભ-૨૦૧૧

ગુજરાત સરકારશ્રી તરફથી ખેલ મહાખુંભ-૨૦૧૧ ની સાથે સાથે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પેશ્યલ ખેલ મહાખુંભમાં ૧૦૧૦ મુક બધિર, ૨૦૦૦ અંધ, ૩૫૦૦ શારીરિક વિકલાંગ અને ૪૦૦૦૦ માનસિક રીતે ક્ષતિગ્રસ્ત આ ચાર વિભાગના બાળકો અને વ્યક્તિઓ ભાગ લેશે

સ્પેશ્યલ ખેલ મહાકુંભ મા ત્રણ વયજૂથનો સમાવેશ કરવામા આવ્યો છે

.જુનીયર – ૮ થી ૧૫ વર્ષ

.સીનીયર – ૧૬ થી ૨૧ વર્ષ

.માસ્ટર – ૨૨ વર્ષ થી ઉપર



શારીરિક અશકત ખેલાડીઓ માટેની રમતો
  • બહેરામુંગા ખેલાડીઓ માટેની સ્પીર્ધા - એથ્લેેટીકસ, વોલીબોલ, ક્રિકેટ, ચેસ, ટેબલ ટેનીસ
  • અંધજન ખેલાડીઓ માટેની સ્પીર્ધા - એથ્લેથટીકસ,ચેસ, ક્રિકેટ
  • માનસિક ક્ષતિ ધરાવતા ખેલાડીઓ માટેની સ્પ્ર્ધા (સ્પેલશિયલ ઓલિમ્પિક)- એથ્લેેટીકસ, સાયકલીંગ, રોલરસ્કે ટીંગ, સ્વી મીંગ, ટેબલ ટેનીસ, બેડમીંટન, બોસી, ક્રિકેટ, બાસ્કેમટબોલ, હેન્ડેબોલ, વોલીબોલ, પાવરલીફટીંગ
  • શારીરિક વિકલાંગ ખેલાડીઓ માટેની સ્પર્ધા (OH) - એથ્લેાટીકસ, ક્રિકેટ

સ્પેશ્યલ ખેલ મહાકુંભ ની અન્ય કેટેગરીની માહિતી

THE SOCIETY FOR PHYSICALLY HANDICAPPED BLIND PEOPLE’S ASSOCIATION ALL GUJARAT SPORTS COUNCIL OF THE DEAF
PARALYMPIC COMMITTEE OF GUJARAT NO-6,
SUDAMA HOUSE, PRITAMNAGAR ELLISBRIDGE,
AHMEDABAD-380006
VASTRAPUR, NR-IIM
AHMEDABAD-380015
NATIONAL ASSOCIATION FOR THE BLIND
GUJARAT STATE BRANCH (NAB)
STATE APEX BODY FOR DEAF SPORTS 7,
BHARTI SOCIETY NR.
NAGARI HOSPITAL EYE HOSPITAL ELLISBRIDGE,
AHMEDABAD-380006 (O)-079-26562384
PRESIDENT- K.J.SHELAR (9825149319)
SECRETARY – K.I.PARMAR (9427007072)
OFFICIAL – B.N.SHELAR (9825925935)
(STATE LEVAL SPORTS ASSOCIATION)
(REG.BY GOVT OF GUJARAT)
(O)- 079-26576519, 26575273
EMAIL:- thespha@yahoo.co.in,
Para_guj@yahoo.com,
shelarbn@yahoo.co.in
CHAIRMAN – G.B.PATEL(9426350497)
VICE CHAIRMAN – T.K.LUHAR(9825294057)
SECRETARY – PARESH BHAVSAR(9909102321)
(O)- 079-26305383
EMAIL- luhartarak@gmail.com
N.A.MUNSHI-(9974009454)
KETAN SHAH-(9825064018)
MAHESH BHAVSAR-(9227213728)